HNGU.in

HEMCHANDRACHARYA NORTH GUJARAT UNIVERSITY
આજે ઓનલાઈન સોફ્ટવેર ની અંદર સુધારા કરવાના હોવાથી ઓનલાઈન સોફ્ટવેર બપોરે ૨ થી ૪:૩૦ બંધ રહેશે. જેની તમામ કોલેજે નોંધ લેવી જો સુધારા કરવામાં ટાઇમ ઘટશે તો સમય મર્યાદા વધારવામાં આવશે. સહકાર બદલ આભાર